વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર શહેર નજીક આવેલા તાલુકાના રાજાવડલા ગામના નવા ઝાપા પાસે જુગારનો દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા છ પત્તા પ્રેમીઓ રોકડ રકમ સહિત કુલ રૂ. 14,720 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે રાજાવડલા ગામે નવા જાપા પાસે જુગારનો દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા રોહિત પાંચાભાઈ બારૈયા, કિશન ધનજીભાઈ ધરજીયા, મુસ્તુફા રસુલ મરડીયા, સોયબ રસુલ વડાવીયા, નિલેષ બાબુ સોલંકી અને રવિ ગોબરભાઈ સોલંકીને રોકડ રકમ સહિત કુલ રૂ. 14,720 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Gg60pwcPRJpLDYiT9yU9dg