આ દિવાળીની ખરીદી કરો સમ્રાટ ઇલેક્ટ્રોનિક્સને સંગ : ગ્રાહકોને દરેક ખરીદી પર મળશે શ્યોર ગિફ્ટ…
વાંકાનેર શહેરના સીટી સ્ટેશન રોડ પર આવેલ સમ્રાટ ઇલેક્ટ્રોનિક્સ દ્વારા હાલ ચાલતા દિવાળી તહેવાર નિમિત્તે ગ્રાહકો માટે દિવાળી મહાસેલ લોન્ચ કરવામાં આવ્યો છે, જેમાં ગ્રાહકોને કોઇપણ નાની-મોટી ઇલેક્ટ્રોનિક્સ આઇટમોની ખરીદી પર આકર્ષક શ્યોર ગિફ્ટ + સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ + કેશ બેક સહિત અવનવી ઓફરોનો લાભ આપવામાં આવી રહ્યો છે….

સમ્રાટ ઇલેક્ટ્રોનિક્સ દિવાળી મહાસેલ ઓફરો…
• ઘરઘંટીની ખરીદી કરો ઓનલાઇન કરતા પણ રૂ. બે થી ત્રણ હજારના ડિસ્કાઉન્ટ સાથે…
• ઘરઘંટીની ખરીદી પર મેળવો 5 થી 10 વર્ષની ગેરંટી + શ્યોર ગિફ્ટ
• ફ્રિઝ, એસી., વોશિંગ મશીનની ક્રેડિટ કાર્ડ સાથે ખરીદી પર મેળવો 10 થી 20 % સુધી કેશ બેક + શ્યોર ગિફ્ટ

• બજાજ, એચડીબી ફાયનાન્સ સાથે ખરીદી પર મેળવો 0% વ્યાજદર સાથે 0 ડાઉન પેમેન્ટ…
• પંખા, હોમથીયેટર, સાઉન્ડબાર સહિત દરેક નાની-મોટી ઇલેક્ટ્રોનિક્સ આઇટમોની ખરીદી પર મેળવો આકર્ષક ડિસ્કાઉન્ટ સાથે શ્યોર ગિફ્ટ બિલકુલ ફ્રી….

આ સાથે જ અવનવી ઓફરોનો લાભ લેવા આજે જ પધારો…

સમ્રાટ ઇલેક્ટ્રોનિક્સ
સીટી સ્ટેશન રોડ, તાલુકા શાળા નં. -1 ના ગેટની સામે, ગ્રીન ચોક પાસે, વાંકાનેર
મો. 97236 33228 
મો. 90231 18396



વાંકાનેર શહેરના સીટી સ્ટેશન રોડ પર આવેલ 