વાંકાનેર વિસ્તારમાં સામાજિક તથા રાજકીય ક્ષેત્રે સક્રીય અગ્રણી અને ‘સાહેબ’ ના નામથી દરેક ક્ષેત્રમાં અનોખી ઓળખાણથી નાની ઉમરમાં બહોળી લોકચાહના અને મિત્રવર્તુળ ધરાવતા Er. સમીર કુરેશીના શુભલગ્ન પ્રસંગે ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયા,
રાજ્યસભાના સાંસદ અને વાંકાનેરના મહારાણા કેશરીદેવસિંહજી ઝાલા, મુસ્લિમ ધર્મગુરૂ શાઈરએહમદ પીરજાદા, જિલ્લા પંચાયતના ચેરમેન, વાંકાનેર તાલુકા પંચાયત પ્રમુખ, ઉપપ્રમુખ, ચેરમેન તથા સદસ્યો, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા ભાજપ પ્રમુખ સાથે તાલુકા ભાજપ ટીમ, તેમજ સમગ્ર વાંકાનેર વિસ્તારમાં વિવિધ ક્ષેત્રના સામાજિક તથા રાજકીય અગ્રણીઓએ હાજરી આપી સમીર કુરેશી તથા મુઝઝફર કુરેશીને લગ્ન જીવનની શુભકામનાઓ પાઠવી હતી….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DpyEBemrjbO3muVShYJWg1