છેલ્લા દિવસો, છેલ્લી તક..: ઇલેક્ટ્રોનિક્સ આઇટમના વર્ષ 2023ના મોડલ પર મેળવો સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ….
અરીના ઈલેક્ટ્રોનિક્સ દ્વારા વર્ષના અંતિમ દિવસોમાં ઇલેક્ટ્રોનિક્સ તથા મોબાઇલની ખરીદી પર મહા ડિસ્કાઉન્ટ સાથે આકર્ષક ઓફરોનો લાભ આપવામાં આવી રહ્યો છે, જેમાં આગામી તા. 31 ડિસેમ્બર સુધી ગ્રાહકોને વર્ષ 2023 માં મેન્યફેક્ચરીંગ થયેલ દરેક આઇટમો સૌથી સસ્તા દરે આપવાની જાહેરાત કરવામાં આવી છે….
અરીના ઈલેક્ટ્રોનિક્સ મહા ડિસ્કાઉન્ટ ઓફરો…
• કોઈપણ મોબાઇલની ખરીદી પર મેળવો ડાયરેક્ટર કેશ ડિસ્કાઉન્ટ…
• મોબાઇલ પર ફાયનાન્સ સુવિધા ઉપલબ્ધ…
• મોબાઇલની ખરીદી પર એક્સચેન્જ ઓફર તો ખરી જ…
• વોશીગ મશીન પર કેશ ડિસ્કાઉન્ટ ઓફરોનો લાભ….
• વોશીંગ મશીન પર ફાયનાન્સ સુવિધા ઉપલબ્ધ…
• વોશીંગ મશીન પર 20 વર્ષની વોરંટી ઉપલબ્ધ…
• વોશીંગ મશીન ફક્ત રૂ. 12,999 થી શરૂ…
• હોમ એપ્લયાન્સ પર 40% સુધી કેશબેક…
• અમારે ત્યાં હોમ એપ્લયાન્સની બજાજ, બોસ, મહારાજા, ફિલિપ્સ, કેનસ્ટાર જેવી સ્ટાન્ડર્ડ કંપની ઉપલબ્ધ…
• હોમ એપ્લયાન્સ પર એક્સચેન્જ ઓફર તો ખરી જ…
• હોમ એપ્લયાન્સ પર વર્ષનો મહાસેલ…
• ફ્રિઝની ખરીદી પર મેળવો કેશ ડિસ્કાઉન્ટ…
• ફ્રિઝ પર મેળવો 20 વર્ષની વોરંટી…
• ફ્રિઝ ફક્ત રૂ. 14,500 થી શરૂ…
• 0% વ્યાજ તથા 0 ડાઉન પેમેન્ટ સાથે એકદમ સરળ હપ્તેથી ખરીદી કરવાની તક…
તો રાહ શેની જુઓ છો, આજે જ મુલાકાત લો અમારા શોરૂમની…