ઉનાળાની ગરમી હોય કે શિયાળાની ઠંડી ગોલા તો ફક્ત રોયલના…: ગોલાના શોખીન લોકો માટે ખાસ રોયલ ગોલા હાઉસનો વહેલાસર પ્રારંભ….

વાંકાનેર શહેર નજીક ચંદ્રપુર પાસે આવેલ સુપ્રસિદ્ધ રોયલ ગોલા હાઉસનો સતત આઠમાં વર્ષે આવતીકાલ મંગળવારથી પ્રારંભ થવા જઇ રહ્યો છે, જેમાં બરફ ગોલાના શોખીન લોકોની માંગણી અને લાગણીને ધ્યાનમાં રાખી વર્તમાન વર્ષે શિયાળાની ઠંડીમાં પણ રોયલ ગોલા હાઉસનો વહેલાસર પ્રારંભ થયો છે….

રોયલ ગોલા હાઉસ ખાતેથી બરફ ગોલાના શોખીન લોકોને એકદમ નેચરલ મેંગો, કાચી કેરી, કાલાખટ્ટા, ઓરેંજ, સ્વિટ ઓરેંજ, ચોકલેટ તેમજ નેચરલ ચિકુ ફ્લેવર્સ ગોલા એકદમ નવા જ સ્વાદમાં મળી રહેશે…

બરફ ગોલાનો સાચો સ્વાદનો માણવા આજે જ પધારો…
રોયલ ગોલા હાઉસ
સમય : સવારે 10થી મોડીરાત્રી સુધી…
ચંદ્રપુર સર્વિસ રોડ, નેશનલ હાઇવે, વાંકાનેર
ગુલામમયુદ્દીનભાઈ
મો. 99748 43068
સુલતાનભાઈ
મો. 95584 28733



