હાલ સમગ્ર દેશમાં ઓપરેશન સિંદુરની સફળતાની ઉજવણી માટે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું હોય, ત્યારે જાહેર સ્થળોએ લગાવવામાં આવેલ ઘણા રાષ્ટ્રધ્વજ ખંડિત અથવા ધૂળ લાગેલ હોય ત્યારે રાષ્ટ્રધ્વજની ગરિમાને ધ્યાનમાં રાખી આજરોજ વાંકાનેર શહેરના જાહેર સ્થળો પૈકી માર્કેટ ચોક, પ્રતાપ ચોક, પ્લેહાઉસ, ચાવડીચોક તથા મેઇન બજાર સહિતના સ્થળોએ રસ્તા પર આવા ખંડિત રાષ્ટ્રધ્વજને વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના નેજા હેઠળ પ્રાથમિક શિક્ષકો દ્વારા સન્માન સાથે ઉતારી લેઇ લોકોને રાષ્ટ્રધ્વજની સન્માનિય ગરિમા સમજાવવામાં આવી હતી…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DpyEBemrjbO3muVShYJWg1