વાંકાનેર શહેર નજીક રાજાવડલા રોડ પર આવેલ રાજા કેટલ ફીડ નામના કારખાનામાં તાત્કાલિક ધોરણે આકર્ષક પગાર ધોરણ સાથે લોડીંગ સુપરવાઈઝર તથા એકાઉન્ટની ભરતી કરવાની હોય, જેથી રસ ધરાવતા ઉમેદવારોએ તાત્કાલિક નીચે આપેલ નંબર પર સંપર્ક કરવો….
એકાઉન્ટન્ટ – 1 (અનુભવી)
લોડીંગ સુપરવાઈઝર – 1 (ધોરણ ૧૨ પાસ)
Mo. 99251 51262