Thursday, September 19, 2024
More
    Homeપ્રમોશન આર્ટિકલઓફર...ઓફર...ઓફર...: આર. આર. ફેશન-2 ખાતે લેડીઝવેર આઇટમો પર મેળવો 40% સુધી ડિસ્કાઉન્ટ...

    ઓફર…ઓફર…ઓફર…: આર. આર. ફેશન-2 ખાતે લેડીઝવેર આઇટમો પર મેળવો 40% સુધી ડિસ્કાઉન્ટ સહિત અઢળક ઓફરોનો લાભ….

    મહિલાઓ માટે ખાસ લેડીઝ વેરની દરેક આઇટમો, ફુટવેર, પરફ્યુમસ, બેલ્ટ, ચશ્મા સહિતની દરેક આઇટમો માટે આજે જ પધારો….

    વાંકાનેર શહેર નજીક હાઇવે પર લેડિઝ વેર કપડાંના વિશાળ શો-રૂમ એવા આર. આર. ફેશન-2 દ્વારા પોતાના ગ્રાહકો માટે ધમાકેદાર ઓફરો લોન્ચ કરવામાં આવી છે, જેમાં લેડીઝ વેરમાં જીન્સ, પેન્ટ, ફ્રોક, લેગીઝ, જેગીશ, પ્લાઝા, સાડી, ડ્રેસ, ડ્રેસ મટીરીયલ્સ સહિત દરેક આઇટમોની ખરીદી પર 40% સુધી ડિસ્કાઉન્ટ સહિત અવનવી ઓફરોનો લાભ આપવામાં આવી રહ્યો છે, જેનો લાભ લેવા તમામ નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો છે….

    આર. આર. ફેશન-2 સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ ઓફરો….

    • રૂ. 500 ની લેડિઝ વેરની ખરીદી પર મેળવો 20% ડિસ્કાઉન્ટ…
    • રૂ. 1,000 ની લેડિઝ વેરની ખરીદી પર મેળવો 40% ડિસ્કાઉન્ટ..
    • રૂ. 200 વાળા જેન્સ ટી-શર્ટ ફક્ત રૂ. 100 માં (લિમિટેડ સ્ટોક)
    • રૂ. 350 વાળા જેન્સ ટીશર્ટ ફક્ત રૂ. 150 માં (લિમિટેડ સ્ટોક)
    આ સાથે જ લેડિઝ વેર આઇટમની ખરીદી પર અવનવી ઓફરોનો લાભ લેવા આજે જ પધારો…

    તો રાહ શેની જુઓ છો, એકદમ ફ્રેશ માલ અને અવનવી વેરાયટીઓ માટે આજે જ પધારો….

     આર. આર. ફેશન – 2 

    ( લેડિઝ વેર શો-રૂમ )

    શિવ પ્લાઝા, પહેલા માળે, ઝાંઝર સિનેમાની બાજુમાં, મોરબી નેશનલ હાઇવે, વાંકાનેર

    મો. 96244 53576
    મો. 81540 92612

    WhatsApp Group Link

    https://chat.whatsapp.com/HMZXdZcHN64A2wyYtzMCEc

    Instagram Page Link

    https://www.instagram.com/r_r_fashion_wankaner?igsh=MTk5N3pqbDFzYzJsZg%3D%3D&utm_source=qr

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!