Monday, June 16, 2025
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર શહેરના મિલપ્લોટ વિસ્તારમાંથી વિદેશી દારૂ-બિયરના જથ્થા સાથે ત્રણ ઝડપાયા....

    વાંકાનેર શહેરના મિલપ્લોટ વિસ્તારમાંથી વિદેશી દારૂ-બિયરના જથ્થા સાથે ત્રણ ઝડપાયા….

    વાંકાનેર સીટી પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફને મળેલ ચોક્કસ ખાનગી બાતમીને આધારે શહેરના મિલપ્લોટ વિસ્તારમાં મચ્છુ માતાજીના મંદિર પાસે આવેલ આરોપી સાવનભાઈ જાલાના રહેણાંક મકાનમાં દરોડો પાડી મકાનમાંથી 8 નંગ વિદેશી દારૂની બોટલ તથા 15 નંગ બિયરના ટીન સહિત કુલ રૂ. 13,700ની કિંમતનાં મુદ્દામાલ સાથે આરોપી ૧). સાવનભાઈ ધીરુભાઈ ઝાલા,

    ૨). સૂરજભાઈ શામજીભાઈ સોલંકી અને ૩). તુલસીભાઈ પરસોતમભાઇ સોલંકીને ઝડપી પાડી ત્રણેય ઇસમો વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસમાં પ્રોહીબિશન એકટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/HdFBTpaLjzxIUaxh4CptYA

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!