ટાઇલ્સની ખરીદી માટે હવે મોરબી-ઢુવાના ધક્કા નહીં ખાવા પડે, વાંકાનેર શહેરમાં મોરબીના કારખાનાથી પણ ઓછી કિંમતમાં ટાઇલ્સ….
વાંકાનેર વિસ્તારના નાગરિકોને પોતાના ઘર, ઓફિસ કે કારખાનામાં ટાઇલ્સ નાંખવા ખરીદી માટે મોરબીના સિરામિક ઉદ્યોગના ધક્કા ખાવા પડતાં હોય, છે ત્યારે હવે આ ધક્કાથી મુક્તિ માટે વાંકાનેર શહેર નજીક સ્ટાર પ્લાઝા ખાતે ‘ મિલન ટાઇલ્સ ‘ ના નવા શોરૂમનો પ્રારંભ દઇ ચુક્યો છે, જ્યારે ગ્રાહકોને દરેક પ્રકારની 100% વોટરપ્રૂફ ટાઇલ્સ તેમજ દરેક પ્રકારની સેનીટરી વેર આઇટમો ડાયરેક્ટ કારખાનાથી પણ સસ્તા હોલસેલ દરેથી મળી રહેશે….
મિલન ટાઇલ્સ શોરૂમ ખાતેથી ગ્રાહકોને નીચેની આઇટમો મળી રહેશે….
ટાઇલ્સ
• ફુલ બોડી ટાઇલ્સ
• ડબલ ચાર્જ ટાઇલ્સ
• નેનો વિટ્રીફાઇડ ટાઇલ્સ
• જીવીટી-પીજીવીટી ટાઇલ્સ
• પાર્કિંગ ટાઇલ્સ
• વોલ ટાઈલ્સ
• એલિવેશન ટાઇલ્સ
• ડીજીટલ વોલ ટાઈલ્સ
• પોસ્ટર ટાઇલ્સ
• નેમ ટાઇલ્સ
સેનિટરી વેર
• વન પીસ
• ઓરિસા
• સિટી સ્પેન
• ટી-ટ્રીપ
• ટેબલ ટોપ
• વોશ બેસિન આઇટમો
સીડી માટે ખાસ પ્રકારના સ્ટેપ રાઇઝર
• ફુલ બોડી સ્ટેપ રાઇઝર
• ડબલ ચાર્જ સ્ટેપ રાઇઝર
• જીવીટી સ્ટેપ રાઇઝર
• બોર્ડર પટ્ટા
મિલન ટાઇલ્સ શોરૂમ ખાતેથી ગ્રાહકોને ઉપરોક્ત દરેક પ્રકારની ટાઇલ્સ, સેનિટરી વેર ઉપરાંત આપની જરૂરિયાત મુજબ ધાર્મિક ફોટા સાથે દરેક સાઇઝમાં ટાઇલ્સ તેમજ આપના ફોટા અને લખાણ મુજબ સ્પેશ્યલ ટાઇલ્સ બનાવી આપવામાં આવશે…
ટાઇલ્સની ખરીદી કરતા પહેલા એકવાર અવશ્ય પધારો….