તાજેતરમાં જ ગુજરાતની વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી અને મહારાષ્ટ્ર રાજ્યના વિધાનસભા યોજાઇ હોય, જેનું આજરોજ પરિણામ જાહેર કરવામાં આવ્યું હોય, જેમાં વાવ વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર તેમજ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં પણ ભાજપ તથા સહયોગ પાર્ટીની ભવ્ય જીત થતાં વાંકાનેર ધારાસભ્ય કાર્યાલય ખાતે ધારાસભ્ય જીતુભાઈ સોમાણી અને ભાજપ કાર્યકરો દ્વારા મીઠાઇ વહેંચી જીતની ઉજવણી કરી હતી…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KlqoemtgsSIAK5xYyiGe47