વાંકાનેર શહેર નજીક લિંબળાની ધાર પાસે ગઇકાલ રવિવારના રોજ ગરીબ તેમજ આર્થિક રીતે પછાત હોય તેવા સાત દિકરા-દિકરીઓના સમૂહલગ્ન યોજાયા હતા, જેમાં આયોજકો દ્વારા નિકાહ બાદ તમામ દિકરીઓને કરિયાવરમાં 150થી વધુ વસ્તુઓની ભેટ આપવામાં આવી હતી.
આ સમુહલગ્નમાં અશગર અલી બાપુ-સાવલી, અમીન મલંગ બાવા-મકનપુર ઉપસ્થિત રહ્યા હતા. આ સમુહ લગ્નનું સફળ આયોજન જાહંગીશાહબાપૂ રહેમાનશાહ(થાન), ઈમ્તીયાજ બાદી (મહિકા), સલીમબાપૂ પિયા દ્વારા કરવામાં આવ્યું હતું….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KIgps7vMp91KXn5yxpBh65