Tuesday, September 17, 2024
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના કોઠારીયા ગામે પરણીત મહિલાએ ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવ્યું....

    વાંકાનેરના કોઠારીયા ગામે પરણીત મહિલાએ ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવ્યું….

    વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામ ખાતે રહેતી એક પરિણીત મહિલાએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવી લીધું હતું, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

    બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામ ખાતે રહેતી અનીશાબેન રૂકમુદ્દીનભાઈ શેરસીયા (ઉ.વ. ૪૦) નામની પરણીત મહિલાએ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લીધો હતો, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/Gg60pwcPRJpLDYiT9yU9dg

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!