Tuesday, May 20, 2025
More
    Homeપ્રમોશન આર્ટિકલજે. કે. પીવીસી ફર્નિચર : લાકડાના ફર્નિચરથી સસ્તા અને ઓછા સમયમાં તૈયાર...

    જે. કે. પીવીસી ફર્નિચર : લાકડાના ફર્નિચરથી સસ્તા અને ઓછા સમયમાં તૈયાર થતા મોર્ડન પીવીસી ફર્નિચર અપનાવો, આપના ઘર-ઓફિસમાં મોડર્ન પીવીસી ફર્નિચર માટે આજે જ સંપર્ક કરો…..

    ઉધઈની સમસ્યાથી મળશે હવે છુટકારો, લાકડાં કરતા ઓછાં ખર્ચ અને સમયમાં પીવીસી ફર્નિચર કરાવવા માટે આજે જ સંપર્ક કરો….

    હાલના મોડર્ન સમયમાં લાકડાના ફર્નિચરમાં સર્જાતી ઉધઇ તથા ભેજ સહિતની સમસ્યાના સમાધાન માટે સમગ્ર વિશ્વ પીવીસી ફર્નિચર તરફ વળ્યું છે, ત્યારે હવે એકદમ વ્યાજબી દરેથી વાંકાનેર વિસ્તારના નાગરિકોને આપની જરૂરિયાત મુજબ આપના ઘર તથા ઓફિસના મોડર્ન પીવીસી ફર્નિચરને લગતી દરેક સુવિધા જે‌. કે‌. પીવીસી ફર્નિચરના શોરૂમ ખાતેથી મળી રહેશે…

    અત્યાર સુધી લોકો પોતાના ઘર તથા ઓફિસને સજાવવા માટે લાકડાના ફર્નિચરનો આગ્રહ રાખતા હોય, ત્યારે હાલના આધુનિક યુગમાં આ ટ્રેન્ડ બદલાયો છે. હાલના સમયમાં લાકડાના ફર્નિચરમાં લાંબા ગાળે સર્જાતી સમસ્યાઓના કારણે લોકો પીવીસી ફર્નિચર અપનાવી રહ્યા છે. પીવીસી ફર્નિચર લુકમાં આકર્ષક હોવાની સાથે વોટરપ્રુફ અને ઉધઈપ્રુફ સહિતની અનેક ખાસિયતો ધરાવે છે, આ સાથે જ પીવીસી ફર્નિચર લાકડાના ફર્નિચર કરતાં પણ સસ્તું અને ઓછા સમયમાં તૈયાર થઇ જાય છે….

    આપના ઘર તથા ઓફિસને મોડર્ન પીવીસી ફર્નિચરથી સજાવવા તથા કિચન, સીલીંગ, માળીયા, વોલ પેનલીંગ, પાટેશન સહિત દરેક પ્રકારના પીવીસી ફર્નિચર કામ વાંકાનેરના જે. કે. પીવીસી ફર્નિચર શોરૂમ દ્વારા ગ્રાહકોને એકદમ વ્યાજબી દરેથી કરી આપવામાં આવશે….

    આપના ઘર તથા ઓફિસને પીવીસી ફર્નિચરથી સજાવવા આજે જ સંપર્ક કરો….

     જે. કે. પીવીસી ફર્નિચર 

    જીનપરા જકાતનાકા, પાયલ મોબાઇલની ઉપર, પહેલા માળે, વાંકાનેર

    કિશોરભાઈ મારવાડી
    મો. 63751 62210

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!