4 સ્ટોક જુના પેટ્રોલ જીગરીયા આપી આજે જ નવા પેટ્રોલ જીગરીયા લઇ જાવ…: સ્પ્રેયર પંપમાં પણ ધમાકેદાર ઓફરોનો લાભ લેવા આજે જ પધારો….
હાલ ચાલતી રવિ પાક (શિયાળું પાક)ની વાવણી સિઝનમાં ખેડૂતોએ જીરૂ, ચણા, ઘઉં, વરીયાળી સહિતના પાકોના વાવેતર શરૂ કર્યા હોય, ત્યારે ખેડૂતોને આ સિઝનમાં દવા છાંટવા માટે એકદમ સરળતા રહે તે માટે વાંકાનેર શહેર ખાતે કાર્યરત હિના એજન્સી દ્વારા ખેડૂતોને 4 સ્ટોક પેટ્રોલ જીગરીયા મશીન પર આકર્ષક ડિસ્કાઉન્ટ ઓફરનો લાભ આપવામાં આવી રહ્યો છે…
હિના એજન્સી ખાતે ઉપલબ્ધ PMT-768 તથા PMT-326 જીગરીયા મશીન (પાવર સ્પ્રેયર) પર ખેડૂત ભાઇઓને એકદમ વ્યાજબી દરનો લાભ આપવામાં આવી રહ્યો છે, જેમાં જુના પેટ્રોલ જીગરીયા સામે નવા મશીન ફક્ત રૂ. 9,000 માં તેમજ બેટરી વાળા પંપમાં પણ આકર્ષક ડિસ્કાઉન્ટ ઓફરનો લાભ આપવામાં આવી રહ્યો છે…
(નોંધ : જે મોડેલ હાજર હશે તેના પર ઓફર લાગું રહેશે…)
જીગરીયા મશીન તેમજ બેટરી વાળા પંપમાં ધમાકેદાર ઓફરોનો લાભ લેવા આજે જ પધારો….