Friday, September 20, 2024
More
    Homeપ્રમોશન આર્ટિકલહાઈ-ટેક પ્રિન્ટીંગ ખાતેથી તાત્કાલિક આપના ઓર્ડર મુજબ ટી-શર્ટ પ્રિન્ટીંગ કરાવો ફક્ત રૂ....

    હાઈ-ટેક પ્રિન્ટીંગ ખાતેથી તાત્કાલિક આપના ઓર્ડર મુજબ ટી-શર્ટ પ્રિન્ટીંગ કરાવો ફક્ત રૂ. 190/- માં….

    પ્રિન્ટીંગ ક્ષેત્રે વાંકાનેરમાં શ્રેષ્ઠ કામગીરી કરતા હાઇ-ટેક પ્રિન્ટીંગ દ્વારા પોતાના ગ્રાહકો માટે શ્રેષ્ઠ ઓફર લોન્ચ કરવામાં આવી છે, જેમાં આપનાં બિઝનેસના પ્રમોશન તથા ધાર્મિક તહેવારોની ધમાકેદાર ઉજવણી માટે આપના ઓર્ડર મુજબ તાત્કાલિક ટી-શર્ટ પ્રિન્ટીંગ ફક્ત રૂ. 190 માં કરી આપવાની જાહેરાત કરવામાં આવી છે….

    આ સાથે 20થી વધુ કલર અને ફેબ્રિક સાથે આપનાં બિઝનેસના લોગો સાથે બંને બાજુ પ્રિન્ટીંગ ટી-શર્ટ ફક્ત રૂ. 190 માં પ્રિન્ટીંગ કરી આપવામાં આવશે, જેથી વહેલા તે પહેલાના ધોરણે આ ઓફરનો લાભ લેવા આજે જ નિચેના નંબર પર સંપર્ક કરો….

    …તો રાહ શેની જુઓ છો, આજે જ પધારો હાઈ-ટેક પ્રિન્ટીંગ હાઉસ ખાતે….

     • હાઈ-ટેક પ્રિન્ટીંગ • 

    પોલીસ લાઈન, હાજી અલી ચેમ્બરની બાજુમાં, વાંકાનેર

    મો. 70164 99694
    મો. 85116 67188

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!