
વાંકાનેર તાલુકાના વાંકીયા-૩ ગામના વતની અને લિયા લેડીઝ વેરના ઓનર સમુનભાઈ શેરસીયાનો આજે જન્મદિવસ છે, જેઓ આજે પોતાના જીવનના 19 વર્ષ પુરા કરી 20માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. સમુનભાઈ ખુબ નાની ઉમરમાં પિતા મુકમુદ્દીનભાઈના આશાના ગોલા, આશાન બિલ્ડીંગ મટીરીયલ, આશાન રેસ્ટોરન્ટ સહિતના બિઝનેસ સાથે જોડાઇ તથા લિયા લેડીઝ વેર શોરૂમ ચલાવી પિતાના પંથે ચાલી પ્રગતિ કરી રહ્યા છે. આજે તેમના જન્મદિવસ નિમિત્તે રૂબરૂ, સોશીયલ મીડીયા તથા મો. 87808 91220 પર ચોમેરથી શુભેચ્છા વર્ષા થઇ રહી છે….

ચક્રવાત ન્યુઝ અને ટીમ તરફથી સમુનભાઈ શેરસીયાને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ….

Ashan Gurop 005



વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KIgps7vMp91KXn5yxpBh65




