વાંકાનેર તાલુકાના જેતપરડા ગામના વતની ખોરજીયા ઇસ્માઇલભાઈ ઉર્ફે માસુમના પુત્ર ઇમરાનભાઈ ખોરાજીયાનો આજે જન્મદિવસ છે, જેઓ હાલ ડ્રીપ ક્ષેત્રે ફિલ્ડ ઓફિસર તરીકે કાર્યરત રહી પોતાની આવડત અને કુનેહથી ખેડૂતોને ઇરીગેશન માર્ગદર્શન પુરૂ પાડી સમગ્ર મોરબી-વાંકાનેર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી છે, હાલ તેઓ વાંકાનેર, ટંકારા, મોરબી, હળવદ માળીયા સહિત સૌરાષ્ટ્ર વિસ્તારોમાં પોતાની સેવાનો લાભ આપી રહ્યા છે….
આ સાથે જ તેઓ વાંકાનેર શહેર ખાતે આવેલ જંતુનાશક દવા તથા બિયારણની પેઢી સિફા ટ્રેડર્સ (રસાલા રોડ) ચલાવી રહ્યા છે તેમજ
વ્હાઈટ ઝોન ( ફૂટવેરના ) ઓનર પણ છે. ઇમરાન ખોરજીયા ડ્રિપ ઇરીગેશન તેમજ એગ્રીકલ્ચર ક્ષેત્ર સાથે સક્રિય રીતે જોડાયેલા હોય તેમજ જાહેરાતો અને સોશ્યલ મીડિયામાં હમેશા એક્ટિવ રહેતા હોવાથી બહોળું મિત્ર મંડળ ધરાવે છે, જેથી આજે તેમના જન્મદિવસ નિમિત્તે તેમના મોબાઈલ નંબર 76007 10583 પર શુભેચ્છા વર્ષા થઇ રહી છે…
ચક્રવાત ન્યુઝ અને ટીમ તરફથી ઇરમાન ખોરજીયાને જન્મદિવસની ખુબ ખુબ શુભકામનાઓ….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DpyEBemrjbO3muVShYJWg1