Thursday, September 19, 2024
More
    Homeપ્રમોશન આર્ટિકલGrand Opening : યશ માર્કેટિંગના નવા સોપાન યસ કલર શોપનો આવતીકાલે ભવ્ય...

    Grand Opening : યશ માર્કેટિંગના નવા સોપાન યસ કલર શોપનો આવતીકાલે ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજાશે…..

    દેશની નામાંકિત એસ્ટ્રલ કંપનીના કલરના ઓથોરાઇઝ ડિલર એવા યશ માર્કેટિંગ કલર શોપનો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજાશે…

    વાંકાનેર શહેર ખાતે છેલ્લા 19 વર્ષથી એડહેસીવ, કંસ્ટ્રકશન કેમિકલ, એપોક્ષી, બિલ્ડિંગ મટીરીયલ તથા પાવર ટુલના હોલસેલ તેમજ રિટેઇલ સેવામાં કાર્યરત એવા યશ માર્કેટિંગ દ્વારા પોતાના વ્યવસાયના વ્યાપમાં વધારો કરતા સમય સાથે કદમ મિલાવી ‘ યશ માર્કેટિંગ કલર શોપ ‘ ના નવા સોપાનની શરૂઆત કરી રહ્યા હોય, ત્યારે આ નવા સોપાનનો આવતીકાલે ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજાવા જઈ રહ્યો છે, જેમાં તમામ સ્નેહીજનોને પધારવા ભાવભર્યુ આમંત્રણ આપવામાં આવ્યું છે….

    • ભવ્ય ઉદ્ઘાટન સમારોહ •

    તારીખ : 20/08/2024, મંગળવાર
    સમય : સવારે 10 વાગ્યાથી આપના આગમન સુધી….
    સ્થળ : ગુલશન પાર્ક મેઇન રોડ, ગેલેક્સી હોસ્પિટલ નીચે, વાંકાનેર.

    યશ માર્કેટિંગ કલર શોપ ખાતેથી ગ્રાહકોને દેશની નામાંકિત એવી એસ્ટ્રલ કંપનીના કલર તથા કલર કામને લગતા દરેક કેમિકલ, વસ્તુઓ મળી રહેશે. આ સાથે જ ગ્રાહકોને યશ માર્કેટિંગ ખાતેથી દરેક પ્રકારના એડહેસીવ, કસ્ટ્રકશન કેમિકલ, એપોક્ષી, બિલ્ડિંગ મટીરીયલ તથા પાવર ટુલ સહિતની આઇટમો મળી રહેશે….

     યશ માર્કેટિંગ કલર શોપ 

    ગુલશન પાર્ક મેઇન રોડ, ગેલેક્સી હોસ્પિટલ નીચે, વાંકાનેર.

    પરવેઝભાઈ ખોરજીયા
    મો. 97256 22735

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!