Friday, September 20, 2024
More
    Homeપ્રમોશન આર્ટિકલGrand Opening : વાંકાનેર શહેર ખાતે ડેન્ટલ હાઉસ દાંતના દવાખાનાનો નવા સ્થળે...

    Grand Opening : વાંકાનેર શહેર ખાતે ડેન્ટલ હાઉસ દાંતના દવાખાનાનો નવા સ્થળે આવતીકાલે ભવ્ય શુભારંભ….

    આવતીકાલે ડો. જુનેદ માણસીયાના નવા ક્લિનિકનો વાંકાનેર શહેર ખાતે ધર્મેન્દ્ર કોમ્પલેક્ષમાં ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજાશે…

    વાંકાનેર શહેર ખાતે કાર્યરત ડો. જુનેદ માણસીયાના દાંતના દવાખાના ‘ ડેન્ટલ હાઉસ ‘ ના સ્થળમાં ફેરફાર સાથે નવી જગ્યાએ અત્યાધુનિક સુવિધાસભર નવા ક્લિનિકનો આવતીકાલે ભવ્ય શુભારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે આ તકે ડો. જુનેદ માણસીયા દ્વારા તમામ‌ સ્નેહીજનોને આ ભવ્ય ઉદ્ઘાટન સમારોહમાં પધારવા આમંત્રણ આપવામાં આવ્યું છે….

    • ભવ્ય ઉદ્ઘાટન સમારોહ •

    તારીખ : 04/07/2024, ગુરુવાર
    સમય : સવારે 9 થી આપના આગમન સુધી…
    સ્થળ : ડેન્ટલ હાઉસ, ધર્મેન્દ્ર કોમ્પલેક્ષ, જીનપરા મેઇન રોડ, વાંકાનેર

    ડેન્ટલ હાઉસ ખાતે ઉપલબ્ધ દાંતના રોગોની સારવાર…

    વાંકાનેર શહેર ખાતે દરેક પ્રકારના દાંતના રોગોની સારવાર માટે વર્ષોના અનુભવી ડો. જુનેદ માણસીયા દ્વારા નીચે મુજબની સારવાર રાહત દરે કરી આપવામાં આવશે….

     ડેન્ટલ હાઉસ 

    • દાંતનું દવાખાનું •

    ડો. જુનેદ માણસીયા

    (B.D.S.) Dental Surgeon

    મો. 70439 57695

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!