Thursday, September 11, 2025
More
    Homeપ્રમોશન આર્ટિકલશુભારંભ : રાજાવડલા વાળા અબ્દુલભાઈના નવા સોપાન એવા વેજ તથા નોનવેજ સ્પેશ્યલ...

    શુભારંભ : રાજાવડલા વાળા અબ્દુલભાઈના નવા સોપાન એવા વેજ તથા નોનવેજ સ્પેશ્યલ ગરીબ નવાઝ હોટલનો ચંદ્રપુર નજીક પ્રારંભ….

    તદ્દન નવા જ સ્વાદમાં વેજ તથા નોનવેજ સ્પેશ્યલ આઇટમોના ટેસ્ટ માટે આજે જ પધારો ગરીબ નવાઝ હોટલ ખાતે….

    સમગ્ર વાંકાનેર પંથકમાં ઈંડાના સ્પેશ્યાલિસ્ટ તરીકે પ્રસિદ્ધ અબ્દુલભાઈ રાજાવડલા વાળા દ્વારા વર્ષો જુના સ્વાદના તડકા સાથે વેજ તથા નોનવેજ સ્પેશ્યલ આઇટમો સાથે ગરીબ નવાઝ હોટલનો બપોરના સમયે વાંકાનેર નજીક હાઇવે પર ચંદ્રપુર પાસે પ્રારંભ કરાયો છે, જ્યારે ગ્રાહકોને એકદમ નવા જ ટેસ્ટમાં સ્વાદિષ્ટ વેજ તેમજ નોનવેજ આઇટમોનો આનંદ માણવા મળી રહેશે….

    આ સાથે જ રાત્રીના સમયે રાજાવડલા ગામ ખાતે પણ ગ્રાહકોને રાબેતા મુજબ ભુના ગૌસ્ત તથા ઇંડાની અવનવી આઇટમો રેગ્યુલર મળી રહેશે, જ્યારે બપોરના સમયે ગ્રાહકને નુરાની કોમ્પલેક્ષ પાસે, ચંદ્રપુર ખાતે નોનવેજ સ્પેશ્યલ આઇટમો તદ્દન નવા જ સ્વાદમાં તેમજ વેજ આઇટમો પણ એકદમ ચટાકેદાર સ્વાદ સાથે મળી રહેશે, જેથી અબ્દુલભાઈની તદ્દન નવી નોનવેજ સ્પેશ્યલ આઇટમોનો સ્વાદ માણવા એકવાર અવશ્ય ગરબી નવાઝ હોટલ ખાતે પધારો…

     સમય : સવારે 11:30 થી બપોરે 3 વાગ્યા સુધી… 
    ” પાર્સલ સુવિધા ઉપલબ્ધ “

     ગરીબ નવાઝ હોટલ 

    નુરાની કોમ્પલેક્ષ, મોમીનશાહ બાવાની દરગાહ પાસે, નેશનલ હાઇવે, ચંદ્રપુર, વાંકાનેર.

    Mo. 90992 71144
    Mo. 95580 27172

    રાજાવડલા બ્રાંચ રાત્રી 7 થી 12 વાગ્યા સુધી રાબેતા મુજબ ચાલુ રહેશે…

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!