Friday, September 20, 2024
More
    Homeપ્રમોશન આર્ટિકલવાંકાનેરની ગેલેક્સી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે આવતીકાલે તમામ વિભાગોમાં ફ્રી ઓપીડી કેમ્પ...

    વાંકાનેરની ગેલેક્સી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે આવતીકાલે તમામ વિભાગોમાં ફ્રી ઓપીડી કેમ્પ યોજાશે….

    તમામ દર્દીઓ માટે આવતીકાલ રવિવારે જનરલ ફિઝીશીયન, ઓર્થોપેડીક, બાળરોગ, ગાયનેક, ડેન્ટલ તથા ફિઝિયોથેરાપી વિભાગમાં ફ્રી ઓપીડી સેવા રહેશે….

    વાંકાનેરની નામાંકિત ગેલેક્સી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે આવતીકાલ રવિવારના રોજ ફ્રી ઓપીડી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જનરલ ફિઝીશીયન, ઓર્થોપેડીક (હાડકાં) વિભાગ, બાળરોગ વિભાગ, ગાયનેક વિભાગ, ડેન્ટલ વિભાગ તથા ફિઝિયોથેરાપી વિભાગમાં તમામ દર્દીઓને ઓપીડી, બ્લડ સુગર ટેસ્ટ, ડોક્ટરી તપાસ, E.C.G., Spo2, બીએમઆઇ સેવાઓ એકદમ ફ્રી રહેશે….

    ફ્રી ઓપીડી સેવા કેમ્પ….

    તારીખ : ૧૬/૦૬/૨૦૨૪, રવિવાર
    સમય : સવારે ૯ થી ૧:૩૦ સુધી…

     ગેલેક્સી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ 

    ગુલશન પાર્ક મેઇન રોડ, નેશનલ હાઇવે, ચંદ્રપુર, વાંકાનેર

    મો. 90828 77777
    મો. 78787 78888

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!