વર્ષ 2007 થી ક્વોલિટીને ઓળખાણ બનાવનાર મનાલી સ્વીટ & ફરસાણ દ્વારા ગ્રાહકોને આ ઈદ પર આરોગ્યપ્રદ મીઠાઈ અને ફરસાણ ખરીદવા અપીલ….
સતત 19 વર્ષથી વાંકાનેર વિસ્તારના ગ્રાહકોને ક્વોલિટી સાથે ફરસાણ અને મીઠાઈ પિરસતા મનાલી ફરસાણ & સ્વીટ દ્વારા આગામી બકરી ઇદના તહેવાર નિમિત્તે સમગ્ર ગુજરાતમાં ફેલાવો ધરાવતી પોતાની બ્રાન્ડ ” મુનિઝ ” ની 100% શુદ્ધતાની ગેરંટી સાથે ફરસાણ આઈટમો અને મીઠાઈનું વેંચાણ આવતીકાલથી શરૂ કરવામાં આવશે, જેથી વાંકાનેરની જનતાને શુદ્ધ અને સાત્વિક મિઠાઈ અને ફરસાણ ખરીદવા અપિલ કરવામાં આવી છે…
આપણા વાંકાનેર વિસ્તારમાં વર્ષ 2007 થી કાર્યરત મનાલી નમકીન & ફરસાણ દ્વારા છેલ્લા બે વર્ષથી સમગ્ર ગુજરાત લેવલે સ્વાદ અને ક્વોલિટી સાથે ફરસાણ અને નમકીન માટે ‘ મુનિઝ બ્રાન્ડ ‘ લોન્ચ કરવામાં આવી છે, જેની સફળતા સાથે આ ઈદના તહેવાર નિમિત્તે પોતાના વિશાળ ગ્રાહક વર્ગ મટે શુદ્ધ અને સાત્વિક મીઠાઈ તથા ફરસાણ આઇટમોનું વેચાણ શરૂ કરવામાં આવ્યું છે….
ગ્રાહકોને પાંચદ્વારકા ગામે રીટેઈલ આઉટલેટ સ્ટોલ ખાતેથી દરેક આઈટમો મળી રહેશે…
મનાલી સ્વીટ એન્ડ નમકીન દ્વારા વાંકાનેર તાલુકાના પાંચદ્વારકા ગામ ખાતે રીટેઈલ આઉટલેટ સ્ટોર શરૂ કરવામાં આવ્યો છે, જ્યાંથી દરેક ગ્રાહકોને આરોગ્યપ્રદ, શુદ્ધ અને સાત્વિક મીઠાઈ, ફરસાણ અને મુનિઝ બ્રાન્ડની દરેક આઈટમો મળી રહેશે…
મુનિઝ બ્રાન્ડની વિશ્વાસપાત્ર ફરસાણ આઈટમો ખરીદો વાંકાનેર શહેરના કે.એમ.સી. મોલ ખાતેથી….
વાંકાનેર શહેર ખાતે મુનિઝ બ્રાન્ડની શુદ્ધ, સાત્વિક અને વિશ્વાસપાત્ર ફરસાણ આઈટમો જેવી કે સ્પેશ્યલ સેવ, મીક્ષ ચવાણું, તીખા ગાંઠિયા, પાપડી ગાંઠીયા, ભાવનગરી ગાંઠિયા, ચંપાકલી ગાંઠિયા, નાયલોન ગાંઠિયા, ચિપ્સ, વણેલા ગાંઠિયા, સકરપારા, પૌવા ચેવડો, કાશ્મીરી ચેવડો સહિતની આઈટમો કે.એમ.સી. મોલ ખાતે મળી રહેશે…
શુદ્ધતાની ગેરંટી સાથે મિઠાઈ તથા ફરસાણની ખરીદી માટે આજે જ અમારો સંપર્ક કરો…
મનાલી ફરસાણ અને સ્વીટ
મુ. પાંચદ્વારકા, તા. વાંકાનેર
મો. 8877336656
Website : https://manalinamkeen.com/
Email : info@manalinamkeen.com