અત્યારે સુધીમાં સંસ્થામાં અભ્યાસ કરી ચુકેલા 100 થી વધુ વિદ્યાર્થીઓએ સરકારી નોકરી મેળવી….
ધોરણ 12 પછી સરકારી નોકરી માટે સર્વશ્રેષ્ઠ અભ્યાસક્રમ એવા એ.એન.એમ. નર્સિંગમાં વાંકાનેરની ફૈઝ નર્સિંગ સ્કુલના વિદ્યાર્થીઓએ સમગ્ર ગુજરાતમાં ઐતિહાસિક પરિણામો સાથે શ્રેષ્ઠ કારર્કિદી ઘડતર કરી કરી જ્વલંત સફળતા પ્રાપ્ત કરી છે, જેમાં અત્યાર સુધીમાં ફૈઝ નર્સિંગ સ્કુલમાંથી એ.એન.એમ.નર્સિંગનો અભ્યાસક્રમ પુર્ણ કરેલા 225 થી વધુ વિદ્યાર્થીઓમાંથી રેકોર્ડ બ્રેક 100થી વધુ વિદ્યાર્થીઓએ સરકારી નોકરી મેળવી જ્વલંત સફળતા પ્રાપ્ત કરી છે….
વર્ષ 2022ની FHW ભરતીમાં ફૈઝ નર્સિંગ સ્કુલની એક જ સાથે 55 વિદ્યાર્થીનીઓએ સરકારી નોકરી મેળવી, જે સમગ્ર વાંકાનેર માટે ગૌરવવંતી સિદ્ધિ બની છે…
તાજેતરમાં જ જાહેર થયેલા પરિણામમાં સમગ્ર ગુજરાતમાં એ.એન.એમ. નર્સિંગના અભ્યાસક્રમ વાંકાનેરની ફૈઝ નર્સિંગ સ્કુલના વિદ્યાર્થીઓએ સર્વશ્રેષ્ઠ પરિણામો મેળવી ઐતિહાસિક સફળતા પ્રાપ્ત કરી છે. આ સાથે જ સંસ્થામાં અભ્યાસ કરતા 50%થી વધારે વિદ્યાર્થીઓએ કાયમી સરકારી નોકરી તેમજ અન્ય વિદ્યાર્થીઓ કોન્ટ્રાક્ટ બેઝ તથા ખાનગી ક્ષેત્રમાં આરોગ્ય સેવાનો લાભ નાગરિકોને આપી રહ્યા છે, જે સંસ્થાની સફળતા દર્શાવે છે….
આપની શ્રેષ્ઠ કારકિર્દી ઘડતર માટે આજે જ ANM નર્સિંગમાં એડમિશન મેળવો…
• સરકારી નોકરી મેળવવાની સર્વશ્રેષ્ઠ તક…
• માત્ર બે વર્ષનો નર્સિંગ અભ્યાસક્રમ…
• આરોગ્ય ક્ષેત્રે સેવા આપવાની સુવર્ણ તક…
• શ્રેષ્ઠ કાર્યને ઘડતરની ઉજ્જવળ તકો…
• ખાનગી તથા સરકારી હોસ્પિટલમાં સેવા આપવાની તક…
• ધોરણ 12 કોમર્સ/સાયન્સ/આર્ટસ પછી સીધુ એડમિશન…
આપના ઉજ્જવળ ભવિષ્ય સાથે શ્રેષ્ઠ કારર્કિદી નિર્માણ માટે ANM માં પ્રવેશ માટે આજે જ સંપર્ક કરો….