વાંકાનેર સીટી પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફને મળેલ ચોક્કસ ખાનગી બાતમીને આધારે પોલીસે ગાયત્રી મંદિર રોડ પર મફતીયા પરાના નાકેથી આરોપી સંજય ધીરુભાઇ કુણપરા (રહે. આરોગ્યનગર, વાંકાનેર)ને સાત નંગ બિયરના ટીન સાથે ઝડપી લીધો હતો…
આ બનાવમાં પોલીસની પ્રાથમિક તપાસમાં ઝડપાયેલ આરોપીએ બિયરના ટીન કુલદીપસિંહ ઉર્ફે ટીકો ધર્મેન્દ્રસિંહ ઝાલા (રહે. આરોગ્યનગર, વાંકાનેર) પાસેથી મેળવ્યા હોવાની કબૂલાત આપતા પોલીસે આરોપી કુલદીપસિંહને ફરાર દર્શાવી બંન્ને વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં પ્રોહીબિશન એકટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/F9aigUEWFqrEgQlX797HUm