બ્રાન્ડેડ કંપનીના દરેક પ્રકારની ટ્રાવેલ બેગ, સ્કુલ બેગ, કોલેજ બેગ, ડફલ બેગ, લેપટોપ બેગ, સુટકેસ સહિત બેગના અઢળક ખજાના માટે આજે જ પધારો….
વાંકાનેર શહેર ખાતે હજ યાત્રાએ જતા હાજીઓ તેમજ દેશ-વિદેશની ટુરમાં જતાં ટુરિસ્ટો માટે મોરબી વાળા ઇલેવન બેગ દ્વારા ધમાકેદાર ઓફરો લોન્ચ કરવામાં આવી છે, જેમાં થ્રી-પીસ ટ્રાવેલ બેગનો સેટ ફક્ત રૂ. 3,800 થી શરૂ થશે. આ સાથે જ ગ્રાહકોને દરેક પ્રકારની બેગ લોકલ તથા Sky bag, Safari, VIP, American Tourister, Aristocrat, Mokobara સહિતની દરેક કંપની બ્રાન્ડેડ બેગ આકર્ષક ડિસ્કાઉન્ટ સાથે મળી રહેશે….
આ સાથે જ વાંકાનેર શહેરમાં દરેક પ્રકારની બેગના એકમાત્ર શોરૂમ એવા ઇલેવન બેગ ખાતેથી ગ્રાહકોને લોકલ તથા બ્રાન્ડેડ સ્કુલ બેગ, કોલેજ બેગ, ડફલ બેગ, લેપટોપ બેગ, ફેન્સી ટ્રેકીંગ બેગ, ફાઇબર સુટકેસ સહિત અઢળક વેરાયટીઓમાં આપની જરૂરિયાત મુજબની દરેક બેગ મળી રહેશે….
(નોંધ : અમારે ત્યાંથી ખરીદી કરેલ દરેક બ્રાન્ડેડ બેગની ફ્રી સર્વિસ સમગ્ર દેશમાં મળી રહેશે…)
વાંકાનેર શહેરમાં બ્રાન્ડેડ બેગના એકમાત્ર શોરૂમ એટલે…