Wednesday, September 9, 2026
More
    Homeપ્રમોશન આર્ટિકલરાજકોટના પગના પંજા તથા ઘુંટીના નિષ્ણાત ડોક્ટર આવતીકાલે વાંકાનેરમાં ઉપલબ્ધ, રાજવીર હોસ્પિટલ...

    રાજકોટના પગના પંજા તથા ઘુંટીના નિષ્ણાત ડોક્ટર આવતીકાલે વાંકાનેરમાં ઉપલબ્ધ, રાજવીર હોસ્પિટલ ખાતે ખાસ ઓપીડી યોજાશે…..

    રાજકોટની નામાંકિત શિવ હોસ્પિટલના પગના પંજા તથા ઘુંટીના નિષ્ણાત ડો. યોગદિપસિંહ જાડેજાની આવતીકાલ શુક્રવારે વાંકાનેરની રાજવીર હોસ્પિટલ ખાતે ખાસ ઓપીડીનું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં પગના પંજા તથા ઘુંટીને લગતી દરેક સમસ્યાનું સચોટ નિદાન કરવામાં આવશે….

    નીચે મુજબની તકલીફ ધરાવતા દર્દીઓએ અવશ્ય પધારવું….

    ઓપીડીની વિગત

    તારીખ : 11/09/2026, શુક્રવાર
    સમય : સવારે 9 થી 10 વાગ્યા સુધી

    એપોઇન્ટમેન્ટ માટે…

    Mo. 82001 97911

     રાજવીર હોસ્પિટલ 

    દિવાનપરા, પતાળીયા રોડ, હનુમાનજી મંદિર સામે, કુંભારપરા ચોક, વાંકાનેર

    વધુ માહિતી માટે મો. 95129 03884 પર સંપર્ક કરવો…

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!