Thursday, July 31, 2025
More
    Homeપ્રમોશન આર્ટિકલડિલક્ષ ગોલા લાવ્યું છે સન-ડે સ્પેશ્યલ ઓફર : ચાર ગોલા સાથે એક...

    ડિલક્ષ ગોલા લાવ્યું છે સન-ડે સ્પેશ્યલ ઓફર : ચાર ગોલા સાથે એક ગોલો બિલકુલ ફ્રી, આપનાં પરિવાર સાથે રમણીય વાતાવરણમાં બરફ ગોલાનો સ્વાદ માણવા આજે જ પધારો….

    ઉનાળાની કાળઝાળ ગરમીમાં પરિવાર સાથે બરફ ગોલાનો આનંદ માણવા અવશ્ય પધારો….

    વાંકાનેર શહેર નજીક નેશનલ હાઈવે પર ચંદ્રપુર ગામના બોર્ડ સામે સીએનજી પંપની બાજુમાં બદનામ કાફે ખાતે શરૂ થયેલા ડિલક્ષ સ્પેશ્યલ ગોલા ખાતે આજરોજ રવિવાર નિમિત્તે બરફ ગોલામાં સન-ડે સ્પેશ્યલ ઓફર લોન્ચ કરવામાં આવી છે, જેમાં રૂ. 50 થી 500 સુધીની રેન્જમાં રમણીય વાતાવરણમાં આપના પરિવાર સાથે ચાર બરફ ગોલા સાથે એક બરફ ગોલો બિલકુલ ફ્રી આપવામાં આવશે….

    દસથી વધારે વેરાયટીઓમાં બરફ ગોલાનો સ્વાદ માણવા પધારો…

     ~ ડિલક્ષ ગોલા ~ 

    ( જુની કલાવડી વાળા )

    ‘ બદનામ કાફે ‘, સીએનજી પંપની બાજુમાં, ચંદ્રપુર બોર્ડની સામે, નેશનલ હાઇવે, વાંકાનેર

    Mo. 93136 93412
    Mo. 99095 54092

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!