Thursday, September 19, 2024
More
    Homeપ્રમોશન આર્ટિકલયશ માર્કેટિંગ : દેશની દરેક નામાંકિત કંપનીના કંસ્ટ્રકશન કેમિકલ તથા બિલ્ડિંગ મટીરીયલની...

    યશ માર્કેટિંગ : દેશની દરેક નામાંકિત કંપનીના કંસ્ટ્રકશન કેમિકલ તથા બિલ્ડિંગ મટીરીયલની હોલસેલ તથા રિટેઇલ ખરીદી માટે આજે જ સંપર્ક કરો….

    D-Fix કંપનીના ઓથોરાઈઝ ડિસ્ટ્રીબ્યુટર તરીકે યશ માર્કેટિંગની નિમણૂંક કરાઇ, દરેક પ્રકારના કેમિકલ ક્ષેત્રે હોલસેલ તથા રિટેઇલ પ્રોડક્ટ માટે આજે જ પધારો….

    વાંકાનેર શહેર ખાતે છેલ્લા 19 વર્ષથી કાર્યરત એવા યશ માર્કેટિંગ ખાતેથી ગ્રાહકોને કંસ્ટ્રકશન કેમિકલ, એપોક્ષી તથા બિલ્ડિંગ મટીરીયલની હોલસેલ તેમજ રિટેઇલમાં સેવા મળી રહી છે, ત્યારે હવે દેશમાં કેમિકલ પ્રોડક્શન ક્ષેત્રે નામાંકિત D-Fix કંપની દ્વારા યશ માર્કેટિંગની કંપનીના ઓથોરાઈઝ ડિસ્ટ્રીબ્યુટર તરીકે નિમણૂક કરવામાં આવી છે….

    D-Fix પ્રોડક્ટની વિશેષતાઓ….

    • ટાઇલ્સ એડહેસિવ : દીવાલમાં ટાઇલ્સ, ગ્રેનાઈટ તથા માર્બલ ઉખડી જવાની સમસ્યાથી મુક્તિ માટે કંપનીના ઉચ્ચ ગુણવત્તાના ટાઇલ્સ એડહેસિવનો ઉપયોગ કરવાથી સમસ્યામાંથી મુક્તિ મળે છે, કારણ કે D-Fix ટાઇલ્સ એડહેસિવ હિટ પ્રુફ, વોટરપ્રૂફ તથા ઉચ્ચ ફ્લેક્સીબીલીટી ધરાવતું નોનશ્રીક એડહેસિવ છે…

    • વોટર પ્રૂફીંગ કેમિકલ : D-Fix વોટર પ્રૂફીંગ કેમિકલનો ઉપયોગ કરવાથી ઘર, ઓફિસ, દુકાન કે ગોડાઉનમાં પાણી ટપકવાની સમસ્યામાંથી મુક્તિ મળે છે….

    • નવા તથા જુના મકાનમાં રિનોવેશન માટે અમારે ત્યાંથી માસ્ટર વોલ પુટી, પ્રાઇમર (અસ્તર) તેમજ વોટર પ્રૂફીંગ લિક્વિડ (પ્લાસ્ટિક કોટીંગ), ટાઇલ્સ એપોક્ષી તથા તમામ પ્રકારના સોલ્યુશન મળશે...

    • આ સાથે જ છત પર ચાઇના મોઝેક માટે અમારે ત્યાંથી સ્પેશ્યલ લેટેક્ષ કેમિકલ, એક્રેલિક વોટર પ્રૂફીંગ કેમિકલ તથા સ્પેશ્યલ વાઇટ સિમેન્ટ મળશે...

     યશ માર્કેટિંગ 

    ગુલશન પાર્ક મેઇન રોડ, ગેલેક્સી હોસ્પિટલ નીચે, નેશનલ હાઇવે, વાંકાનેર

    પરવેઝભાઈ ખોરજીયા

    મો. 97256 22735

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!