બઝમે રબ્બાની કમિટી-ચંદ્રપુર આયોજિત કોન્ફરન્સમાં બાંદાથી ખાસ ડો. સૈયદ મેહમુદ રબ્બાની સાહેબ પધારશે…
વાંકાનેર શહેર નજીક ચંદ્રપુર ગામ ખાતે બઝમે રબ્બાની કમિટી દ્વારા 1500 સાલા જશ્ને ઈદે મિલાદુન્નબીના મૌકા પર આવતીકાલ તા. 08 સપ્ટેમ્બર, સોમવાર રાત્રીના નવ વાગ્યે આમદે સૈયદુલ મુરસલીન કોન્ફરન્સ યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ઉત્તરપ્રદેશના બાંદાથી ખાસ મુસ્લિમ ધર્મગુરૂ ડો. સૈયદ મેહમુદ રબ્બાની(M.A., Ph.D.) સાહેબ હાજરી આપશે, જે પોતાના અંદાજમાં તકરીર/બયાન ફરમાવશે, જેથી આ કોન્ફરન્સમાં હાજરી આપવા તમામ મુસ્લિમ બિરાદરોને બઝમે રબ્બાની કમિટી તરફથી આમંત્રણ આપવામાં આવ્યું છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Gg60pwcPRJpLDYiT9yU9dg