વાંકાનેર વિસ્તારમાં ફેન્સીંગ આઈટમોના સૌથી મોટા ઉત્પાદક એવા ચિરાગ વાયર નેટીંગ ઇન્ડસ્ટ્રીઝ ખાતે વ્યાજબી દરેથી ખરીદી માટે આજે જ અમારો સંપર્ક કરો…
સમગ્ર મોરબી જીલ્લામાં ફેન્સીંગ આઈટમોના મોટા ઉત્પાદક એવા ચિરાગ વાયર નેટીંગ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ગ્રાહકોની જરૂરીયાત મુજબ ખેતર ફરતે સુરક્ષા માટે ફેન્સીંગ તાર, મરઘા કેન્દ્રની જાળી, કાંટા તાર, જટકા વાયર, સ્ટીલ નેટ, બ્લેડ તાર, જેબોલ્ટ, ગરેડી સહિત દરેક પ્રકારની ફેન્સીંગ આઈટમો તમામ સાઇઝમાં એકદમ વ્યાજબી દરેથી બનાવી આપવામાં આવશે….
હાલના સમયમાં ખેડૂતોને પાકની સુરક્ષા માટે ખેતર ફરતે ફેન્સીંગ તાર પ્રાથમિક જરૂરિયાત બની ગઇ હોય ત્યારે ખેડૂતોને ખેતર ફરતે સુરક્ષા માટે એકદમ વ્યાજબી દરેથી ફેન્સીંગ તાર તેમજ મકાન, બગીચા, કારખાનાંઓમાં સુરક્ષા માટે ફેન્સીંગ જાળી – કાંટા તાર, મરઘા કેન્દ્રની જાળી સહિતની આઇટમો ગ્રાહકોને ચિરાગ વાયર નેટીંગ ઇન્ડસ્ટ્રીઝ ખાતેથી મળી રહેશે…
ચિરાગ વાયર નેટીંગ ઇન્ડસ્ટ્રીઝ ખાતેથી ગ્રાહકોને નીચે મુજબની ફેન્સીંગ આઈટમો મળી રહેશે….
• ખેત પાકના રક્ષણ માટે ફેન્સીંગ જાળી, કાંટા તાર તથા જટકા વાયર, જટકા ગરેડી, જે-બોલ્ટ મળશે…
• મરઘા કેન્દ્ર માટે સ્પેશ્યલ ફાર્મ જાળી…
• બાગ-બગીચાના રક્ષણ માટે સ્પેશ્યલ બોર્ડર જાળી…
• કંમ્પાઉન્ડ વોલ ફરતે સુરક્ષા માટે બ્લેડ તાર…
• દરેક આઇટમો ટાટા વાયર તથા બંસલ વાયર કંપનીમાં ઉપલબ્ધ…
• કોમર્શિયલ વાયર, સિસ્ટેમેટીક વાયર, એસ.ડી. વાયર…
• 40 થી 270 GSM સુધીના વાયર..
• 8 થી 20 ગેજ સુધીના તમામ વાયર મળી રહેશે…
ફેન્સીંગ તાર, કાંટા તાર, ફાર્મ જાળી, જેબોલ્ટ, ગરેડી, ઝટકા તાર સહિત દરેક પ્રકારની ફેનસીંગ આઇટમોની ખરીદી માટે આજે જ પધારો…