Sunday, February 15, 2026
More
    HomeUncategorizedવાંકાનેરના ચંદ્રપુર ગામે આજે રાત્રે CH Islamic Channel પર લાઇવ કવરેજ સાથે...

    વાંકાનેરના ચંદ્રપુર ગામે આજે રાત્રે CH Islamic Channel પર લાઇવ કવરેજ સાથે મશહૂર મહેફીલ-એ-નાતનો ખાસ પ્રોગ્રામ યોજાશે….

    વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામ ખાતે આજરોજ બુધવારે જશ્ને શાદીના મોકા પર રાત્રે ઇશાની નમાઝ બાદ શાનદાર મહેફીલ-એ-નાતના ખાસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હોય, જે સમગ્ર કાર્યક્રમનું CH Islamic Channel પર લાઇવ કવરેજ કરવામાં આવશે, જેના માટે દર્શકોએ નીચે આપેલ લિંક પર ક્લિક કરી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાની રહેશે….

    આ કાર્યક્રમમાં ખાસ મોઇનુદ્દીન (બુલબુલે મુસ્તજાબ), ઝીશાન બરકાતી, સૈયદ અબ્દુલ કાદીર અલ કાદરી, સૈયદ સુહૈલ કાદરી ફાતમી મોઇનુદ્દીન જામી સહિતના મશહૂર નાત ખ્વા ખાસ ઉપસ્થિત રહેશે, જેથી આ મહેફિલ-એ-નાતના પ્રોગ્રામનું તેમજ આપના વિસ્તારની આજુબાજુના ઇસ્લામિક પ્રોગ્રામોનું લાઇવ કવરેજ જોવા માટે CH Islamic Channel ને સબ્સ્ક્રાઇબ કરવી…

    જો તમે દિની માહિતી મેળવવા ઇચ્છતા હોય, તો આ સદકા-એ-જારિયા સમજી આજે જ અમારી ચેનલ સબ્સ્ક્રાઇબ કરો….

    https://youtube.com/@2025islamic-j2w?si=NSxXizZ8o4OJFU8C

    અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…

    https://chat.whatsapp.com/HEEDUqniKZUKFkw9v2sh6n

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!