વાંકાનેરના દિનપ્રતિદિન સતત વિકસતા વિસ્તારમાં શ્રેષ્ઠ રિટર્ન માટે રોકાણ કરવા તેમજ ધંધા રોજગારના વિકાસ માટે સુવર્ણ તક….
વાંકાનેર શહેરથી તદ્દન નજીક નેશનલ હાઈવે પર ઈન્તેખાબ આલમ બાવા સાહેબની દરગાહ સામે અત્યાધુનિક સુવિધાઓ સાથે નિર્માણ પામતા કેનેડી કોમર્શિયલ કોમ્પલેક્ષમાં જુજ માત્ર બાકી દુકાનો માટે બુકિંગ શરૂ કરવામાં આવ્યું છે, જેથી આપના ધંધા-રોજગારના વિકાસ તેમજ રોકાણના શ્રેષ્ઠ રિટર્ન મેળવવા માટે આજે જ નિચે આપેલ નંબર પર સંપર્ક કરવો….
કેનેડી કોમ્પલેક્ષની સુવિધાઓ…
• સાર્વજનિક ટોઇલેટ બ્લોક
• વિશાળ પાર્કિંગ એરિયા…
• 24 કલાક પાણીની સુવિધા…
• આર.સી.સી. કોરમ-બીમ સ્ટ્રકચર
• ટાઇટલ ક્લિયર
• આકર્ષક એસીપી એલિવેશન
• સ્ટ્રીટ લાઈટ સુવિધા…
• ૧૦૦% કોમર્શિયલ કોમ્પલેક્ષ
• ડબલ ચાર્જ પ્રીમિયમ ટાઇલ્સ
• ૧૦૦% લોન સુવિધા ઉપલબ્ધ…
• ભુગર્ભ ગટર વ્યવસ્થા…
• પ્લાન પરમિશન સાથે…
• 10,500 ફુટની વિશાળ છત…
તો રાહ શેની જુઓ છો, વધુ માહિતી માટે આજે જ અમારો સંપર્ક કરો….