વાંકાનેર શહેરના દિગમ્બર જૈન મંદિર ખાતે આગામી રવિવારે જે. જે. સી. સેન્ટ્રલ બોર્ડ, જૈન જાગૃતિ સેન્ટર લેડિઝ વિંગ-વાંકાનેર તથા અજરામર એકટીવ એસોર્ટ ગ્રુપ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં માનવ જીવન માટે કિંમતી રક્તનું દાન કરી સહભાગીદાર થવાનો વાંકાનેર વિસ્તારના તમામ નાગરિકોને અપિલ કરવામાં આવી છે…
• મહા રક્તદાન કેમ્પ •
તારીખ : ૦૯/૦૨/૨૦૨૫, રવિવાર
સમય : સવારે ૯ થી ૧ વાગ્યા સુધી…
સ્થળ : દિગંબર જૈન મંદિર-વાંકાનેર
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/LW0zizvUzkD8ZB62pi9Fm0