30 વર્ષના અનુભવનો નિચોડ : સૌથી સસ્તા વિમા તથા ઓછા પ્રિમિયમની ગેરંટી….
વાંકાનેરમાં છેલ્લા 30 વર્ષથી વાહનોની લે-વેંચ તથા વિમા ક્ષેત્રે કાર્યરત એવા ભારત ઑટો બ્રોકર દ્વારા પોતાની સર્વિસનો વ્યાપ વધારી પોતાના ગ્રાહકોને સૌથી સસ્તા વિમા, દરેક પ્રકારના કોમર્શિયલ વાહનોમાં ઓછાં સિબિલ બાદ પણ શ્રેષ્ઠ ફાયનાન્સ સહિતની સુવિધાઓ પુરી પાડવામાં આવશે…
ભારત ઓટો બ્રોકર & ફાયનાન્સ ખાતે ઉપલબ્ધ સુવિધાઓ…
• વાહનના પાસિંગ, ફિટનેસ, ડ્રાઈવિંગ લાઇસન્સ, એન.ઓ.સી સહિત RTO ને લગતા દરેક પ્રકારના કામકાજ…
• દેશના દરેક ખૂણામાં કોઇપણ વાહનનાં 19થી વધારે કંપની સાથે વિમા ઉતરી આપશું…
• સૌથી સસ્તા વિમા અને સૌથી ઓછા પ્રીમિયમની ગેરંટી…
• દરેક વિમાના પ્રિમીયમ સાથે સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ…
• નવા તથા જુના વાહનો જેવા કે સીએનજી રીક્ષા, સુપર કેરી, લોડીંગ રિક્ષા, પીકઅપ, ડમ્પર, આઇશર 1109, 407, ટ્રક પર એકદમ સરળતાથી ફાયનાન્સ/લોન કરી આપશું….
• ઓછા સિબિલ સ્કોરમાં પણ ફાયનાન્સ સુવિધા…
• જુના મોડેલના વાહનોમાં પણ લોન સુવિધા…
આપના વાહનના ટોટલ સોલ્યુશન માટે આજે જ અમારો સંપર્ક કરો….