Friday, September 20, 2024
More
    Homeપ્રમોશન આર્ટિકલઅર્શ ઇન્ટીગ્રેટેડ સોલ્યુશન આ ઇદ પર લાવ્યું છે ધમાકેદાર ઓફરો : વાહનો...

    અર્શ ઇન્ટીગ્રેટેડ સોલ્યુશન આ ઇદ પર લાવ્યું છે ધમાકેદાર ઓફરો : વાહનો માટે Wi-Fi કેમેરા, સીમ કાર્ડ કેમેરા, 4 CCTV કેમેરા સિસ્ટમ ‌તથા ફાયર સેફ્ટી સાધનો પર મેળવો આકર્ષક ડિસ્કાઉન્ટનો લાભ….

    4 CCTV કેમેરા સાથેનું આખું પેકેજ ખરીદો ફક્ત રૂ.13,999 માં….: બસ, ટ્રક, કાર સહિતના વાહનો માટે Wi-Fi કેમેરા ફક્ત રૂ. 1,000 માં….

    વાંકાનેર વિસ્તારના ટોટલ સિક્યોરિટી સોલ્યુશન માટે કાર્યરત એવા અર્શ ઇન્ટીગ્રેટેડ સોલ્યુશન દ્વારા આગામી ઈદના તહેવાર નિમિત્તે પોતાના ગ્રાહકો માટે ધમાકેદાર ઓફરો લોન્ચ કરવામાં આવી છે, જેમાં લિમિટેડ સ્ટોક પર ગ્રાહકોને 4 CCTV કેમેરા કીટ ફિટીંગ સાથે ફક્ત રૂ. 13,999 માં, વાહનો માટે Wi-Fi કેમેરા ફક્ત રૂ. 1,000 તથા સેફ્ટી સાધનો પર આકર્ષક ડિસ્કાઉન્ટ ઓફરનો લાભ આપવામાં આવી રહ્યો છે….

    અર્શ ઇન્ટીગ્રેટેડ સોલ્યુશન ઇદ ધમાકેદાર ઓફરો….

    • સ્કુલ બસ, ટ્રક, કાર સહિતના વાહનો માટે Wi-Fi કેમેરો ફક્ત રૂ. 1,000 માં…
    • 4 PCS, 4 MP HD સીસીટીવી કેમેરા પેકેજ ફક્ત રૂ. 13,999 માં…
    • 4 PCS, 5 MP IP સીસીટીવી કેમેરા પેકેજ ફક્ત રૂ. 18,999 માં….

    • વાહનો માટેનો સ્પેશ્યલ કેમેરા ફક્ત રૂ. 1,400 માં…

    • સીમ કાર્ડ તથા મેમરી કાર્ડ સાથેનો કેમેરા ફક્ત રૂ. 2,700 માં…
    • આ સાથે જ એપાર્ટમેન્ટ, હોસ્પિટલ, સ્કુલ, હોટલ, ઉદ્યોગ, પેટ્રોલપંપ સહિત દરેક સ્થળ માટે ટોટલ ફાયર સેફટી સાધનો પર આકર્ષક ડિસ્કાઉન્ટ…
    • ફાયર સેફ્ટી N.O.C.
    • ફાયર એલાર્મ સિસ્ટમ
    • સ્મોક ડિરેક્ટર સર્વિસ
    • બિલ્ડીંગમાં ફાયર સેફટી ઇન્સ્ટોલેશન
    • ફાયર સેફ્ટી માટે હાથ મોજા, હેલ્મેટ સહિત ફાયર સેફ્ટીના દરેક સાધનો તથા ફાયર બોટર રીફીલીંગ સુવિધા…

    અમારે ત્યાંથી Dahua, CP Plus, U & V, Equision, Syrotech, Golens, Spywala સહિત દરેક કંપનીના કેમેરા મળશે…

    વાંકાનેર વિસ્તારમાં ટોટલ સિક્યોરિટી સોલ્યુશન માટે આજે જ પધારો…

    આ સાથે જ અમારે ત્યાંથી સીસીટીવી કેમેરા તથા રેકોર્ડિંગ (ઓલ બ્રાન્ડ), ડિજિટલ ડોર લોક તથા કેબિનેટ લોક, સ્માર્ટ હોમ તથા ઓફિસ ઓટોમેશન, પાર્કિંગ તથા ગેઇટ ઓટોમેશન બાયોમેટ્રિક્સ અટેન્ડન્સ સિસ્ટમ, ફાયર સેફટી તથા હાઇડ્રન્ટ સિસ્ટમ ફાયબર ઓપ્ટિકલ કેબલિંગ તથા નેટવર્કિંગ, ઇન્ટરકોમ અને વીડિયો ડોર ફોન (સિસ્ટમ), થિયેટર (સિનેમા) અને મ્યુઝિક સિસ્ટમ, ક્રિસ્ટલ ગ્લાસ ફિલ્મ VDP System, CLASSI GO કંપનીની લિફ્ટનું મટીરીયલ તેમજ લિફ્ટ ફિટિંગ સોલ્યુશન, ડિજિટલ ગ્લાસ લોક તથા હોટેલ લોક, સિક્યુરિટી સિસ્ટમ, ઍક્સેસ કંટ્રોલ (લિફ્ટ અને હોટેલ) બૂમ કેરિયર સહિત તમામ સિક્યોરિટી સોલ્યુશન મળી રહેશે….

    તો રાહ શેની જુઓ છો ?, ટોટલ સિક્યોરિટી સોલ્યુશન પર આકર્ષક ઓફરોનો લાભ લેવા આજે જ સંપર્ક કરો….

     અર્શ ઇન્ટીગ્રેટેડ સોલ્યુશન 

    અંજની પ્લાઝા, ચંદ્રપુર ગામના બોર્ડ પાસે, નેશનલ હાઇવે, વાંકાનેર

    મો. 95860 66624
    મો. 98248 91397
    મો. 95864 68673

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!