Wednesday, September 18, 2024
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના અમરધામ‌ નજીકથી જાહેરમાં જુગાર રમતા બે પત્તા પ્રેમીઓ ઝડપાયાં....

    વાંકાનેરના અમરધામ‌ નજીકથી જાહેરમાં જુગાર રમતા બે પત્તા પ્રેમીઓ ઝડપાયાં….

    વાંકાનેર તાલુકાના માટેલ રોડ પર આવેલ અમરધામ નજીકથી વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા જાહેરમાં જુગાર રમતાં આરોપી સંજય લવિંગભાઈ મંદુરીયા અને અજુભાઈ વેરશીભાઈ માથાસૂરિયાને રોકડ રકમ રૂ. 1600 સાથે તીનપત્તીનો જુગાર રમતા રંગેહાથ ઝડપી પાડી બંને આરોપી સામે જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/JyqRJEKktzd8X1dCYrSywS

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!