જુઓ, જાણો, વિચારો અને પછી જ નક્કી કરો ક્યું સોલાર રહેશે આપના માટે લાંબા સમય સુધી ફાયદાકારક….
સોલાર પ્લેટ ધોવા માટે સ્પેશ્યલ ક્લિનિંગ બ્રશ પણ ઉપલબ્ધ… 
વાંકાનેર વિસ્તારમાં સોલાર ક્ષેત્રે સતત પ્રગતિશીલ એવા આલમ એન્ટરપ્રાઇઝ દ્પોવારા તાના ગ્રાહકો માટે આકર્ષક ઓફર રજૂ કરવામાં આવી છે, જેમાં સમગ્ર મોરબી જિલ્લામાં કોઇપણ સ્થળે સોલાર રૂફટોપ સિસ્ટમ સૌપ્રથમ વખત વિમા કવચ સાથે સૌથી ઓછી કિંમત, શ્રેષ્ઠ સર્વિસ અને 0 % વ્યાજદરનો લાભ મળી રહેશે…..

આ સાથે જ ગ્રાહકોને આલમ એન્ટરપ્રાઇઝ ખાતેથી TATA, Adani, Waaree, Rayzone, APS, ONIX સહિત દરેક સોલાર કંપનીના સોલાર રૂફટોપ સિસ્ટમ સૌથી ઓછી કિંમતમાં મળી રહેશે. દરેક સોલાર રૂફટોપના બુકિંગ પર ગ્રાહકોને સૌથી ઓછી કિંમત, 0 ડાઉન પેમેન્ટ તેમજ સબસિડીની રકમ સિધી બાદ મળશે. જેમાં સોલાર સિસ્ટમના ઇન્સ્ટોલેશન બાદ પણ ગ્રાહકોની સોલાર પ્લેટના કોઇપણ પ્રકારના ડેમેજ પર પણ ગેરંટીનો લાભ મળી રહેશે….

સોલાર રૂફટોપના બુકિંગ માટે આજે જ સંપર્ક કરો….



