સૌથી ઓછી કિંમત, શ્રેષ્ઠ સર્વિસ સાથે સોલાર સિસ્ટમની ફ્રી સાઇટ વિઝીટ માટે આજે જ સંપર્ક કરો, સબસિડીની રકમ જમા થયા બાદ ચુકવણીની સુવિધા આપતી એકમાત્ર કંપની….
વાંકાનેર શહેર ખાતે દેશની નામાંકિત Adani, Waaree, Rayzone, APS, ONIX સહિતની સોલાર કંપનીના સોલાર રૂફટોપ સિસ્ટમના ઇન્સ્ટોલેશન પર ધમાકેદાર ઓફરો લોન્ચ કરવામાં આવી છે, જેમાં ગ્રાહકોને સોલાર સિસ્ટમના ઇન્સ્ટોલેશન પર એકદમ સરળ હપ્તાની સાથે સરકાર દ્વારા આપવામાં આવતી સબસિડીની રકમ ખાતામાં જમા થયા બાદ ચુકવણીની સુવિધા આપવામાં આવી રહી છે, જેનો લાભ લેવા માટે ગ્રાહકોએ આલમ એન્ટરપ્રાઇઝનો સંપર્ક કરવાનો રહેશે….
વાંકાનેર શહેર ખાતે કાર્યરત આલમ એન્ટરપ્રાઇઝ ખાતેથી ગ્રાહકોને સોલાર રૂફટોપ સિસ્ટમ લગાવ્યા બાદ સરકારી સબસીડીની રકમ પોતાના ખાતામાં જમા થયા બાદ બાકી રહેતી રકમની ચુકવણી કરવાની રહેશે, જે પહેલા અડધી રકમ પણ ગ્રાહકોને એકદમ સરળ હપ્તેથી ચુકવણી કરવાનો લાભ આપવામાં આવી રહ્યો છે, જેના માટે બુકિંગ શરૂ કરવામાં આવ્યા છે….
એકદમ સરળ હપ્તેથી, 0 ડાઉન પેમેન્ટ તથા સબસિડીની રકમ ચુકવ્યા વગર સોલાર સિસ્ટમ લગાવવા આજે જ સંપર્ક કરો….