વર્ષોના અનુભવી ડોકટર દ્વારા આધુનિક પદ્ધતિથી ખત્ના કરાશે, કેમ્પ માટે આજથી રજીસ્ટ્રેશન શરૂ….
વાંકાનેર શહેરની લાઇફ મલ્ટી સ્પેશ્યાલિટી ક્લિનિક ખાતે આગામી રવિવાર તા. 08 ડિસેમ્બરના રોજ બાળકોમાં સુન્નત (ખત્ના) માટે ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સુરતના 20 કરતા વધુ વર્ષોના અનુભવી ડો. જાવેદ શેરસીયા અને ડો. ઝહીર ચૌધરી દ્વારા આધુનિક પદ્ધતિથી સુન્નત (ખત્ના) કરવામાં આવશે, જેથી આ કેમ્પનો લાભ લેવા ઇચ્છતા લોકોએ નીચે આપેલ નંબર પર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે….
સુન્નત (ખત્ના) માટે આધુનિક પદ્ધતિના લાભ…
• આધુનિક Circumbel surgery (રિંગ પદ્ધતિ ) દ્વારા ખત્ના કરવાથી ઇન્ફેક્શની શક્યતા નહિવત્ રહે…
• ખત્ના બાદ માત્ર 10 મિનિટમાં રજા આપવામાં આવશે…
• ખોટું કરીને સુન્નત કરવાથી બાળકને ખત્ના સમયે દુખાવો થતો નથી…
• ખત્ના પછી તરત જ બાળકને ચડ્ડી કે પેન્ટ પહેરાવી શકાય…
• એક માસ કરતાં વધુ ઉંમરના બાળકોને ખત્ના કરાવી શકાશે…
કેમ્પની વિગતો…
તારીખ : 08/12/2024, રવિવાર
સમય : સવારે 9 થી બપોરે 1 વાગ્યા સુધી…
લાઇફ મલ્ટી સ્પેશ્યાલિટી ક્લિનિક
સ્ટાર પ્લાઝા, બીજા માળે, ચંદ્રપુર ઓવરબ્રિજ પાસે, નેશનલ હાઇવે, વાંકાનેર
રજીસ્ટ્રેશન માટે…
મો. 79840 50571