આજરોજ સમગ્ર ગુજરાતમાં યોજાયેલ ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી માટે મત ગણતરી હાથ ધરવામાં આવી હોય, જેમાં વાંકાનેર તાલુકાની પીપળીયા રાજ ગ્રામ પંચાયતના સરપંચ માટે યોજાયેલ ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે, જેમાં પીપળીયા રાજ ગામના સરપંચ પદે રીઝવાનાબેન ઈલ્મુદીનભાઈ દેકાવાડીયાનો 239 મતે જ્વલંત વિજય થયો છે. આ સાથે જ ઇતિહાસમાં સૌપ્રથમવાર પીપળીયા રાજ ગામની ચુંટણીમાં સરપંચ પેનલના બહુમત સાત સભ્યો વિજય થયાં છે…
પીપળીયા રાજ ગામના સરપંચ પદના ઉમેદવારોને મળેલા મતો….
૧). રીઝવાનાબેન ઈલ્મુદીનભાઈ દેકાવાડીયા – 1689
૨). હનીફભાઇ અલાવદીભાઈ કડીવાર – 1450
વાંકાનેર તાલુકાની ગ્રામ પંચાયતોની ચૂંટણીના પરિણામો અને પળે પળની અપડેટ માટે નીચેની લીંક પર ક્લિક કરી અમારી સાથે વ્હોટસએપ દ્વારા જોડાઓ…
https://chat.whatsapp.com/HdFBTpaLjzxIUaxh4CptYA