Friday, June 20, 2025
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર તાલુકાના ભોજપરા ગામે કરિયાણાની દુકાનમાં ઘુસી ચોરીનો પ્રયાસ....

    વાંકાનેર તાલુકાના ભોજપરા ગામે કરિયાણાની દુકાનમાં ઘુસી ચોરીનો પ્રયાસ….

    વાંકાનેર તાલુકાના ભોજપરા ગામ ખાતે આવેલ એજાઝએહમદ ઇસ્માઈલભાઈ માથકીયાની કરીયાણાની દુકાનમાં રાત્રીના સમયે અજાણ્યા તસ્કરએ દરવાજાનો લોક તોડી દુકાનમાં ઘુસી ટેબલના ખાનામાંથી દસ હજારની રોકડ રકમની ચોરી કરી નાસી છુટતા આ મામલે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે….

    આ બનાવમાં સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ચોરીના સમયે દુકાન માલિક દ્વારા આ જ ગામના ચોરને રંગે હાથ ઝડપી પાડી પોલીસ હવાલે કરવામાં આવ્યો હોય, જે બાદ હાલ આ બનાવમાં પોલીસ દ્વારા અજાણ્યા તસ્કર સામે ગુનો નોંધી તેને ઝડપી લેવા તજવીજ શરૂ કરી હોવાની વિગતો ફરિયાદમાં જણાવી છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/HdFBTpaLjzxIUaxh4CptYA

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!