

વાંકાનેર તાલુકાના લાકડધાર ગામની સીમમાં આવેલ ઇનડિઝાઇન સીરામીક નામના કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહી મજૂરી કામ કરતા નવલસિંહ કનુભાઈ રાઠૌડ (ઉ.વ. ૪૧, રહે. મુળ મધ્યપ્રદેશ) નામના શ્રમિક યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાના લેબર ક્વાર્ટરમાં દુપટ્ટા વડે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણેસરની કાર્યવાહી હાથ ધરી છે…



વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/HdFBTpaLjzxIUaxh4CptYA



