જૂન 2025થી શરૂ થતા નવા શૈક્ષણિક વર્ષ માટે Nursery, LKG, HKG થી લઈ ધો.12 સુધીમાં એડમિશન માટે વાંકાનેરની No.1 જ્ઞાનગંગા સ્કૂલમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જેમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ડિસિપ્લિન અને એજ્યુકેશનમાં No.1 ગણાતી જ્ઞાનગંગા સ્કૂલ એડમિશન માટે વાલીઓ અને વિદ્યાર્થીઓની પ્રથમ પસંદગી હોય છે…
છેલ્લા 25 વર્ષોથી ધો.10 અને 12 ની બોર્ડની પરીક્ષામાં TOP-10માં સૌથી વધુ વિદ્યાર્થીઓ જ્ઞાનગંગા સ્કૂલના હોય છે. NEET, JEE અને GUJCET જેવી સ્પર્ધાત્મક પરીક્ષામાં જ્વલંત સફળતા મેળવનારા ટોપર્સ પણ જ્ઞાનગંગા સ્કૂલના હોય છે. છેલ્લા 25 વર્ષોમાં અસંખ્ય ડોક્ટર્સ, એન્જીનીયર્સ અને CA, CS, MBAનું નિર્માણ જ્ઞાનગંગા સ્કૂલ દ્વારા થયું છે. વાંકાનેરમાં ભણી સરકારી પદ મેળવનારા અનેક શ્રેષ્ઠ અધિકારીઓ પણ જ્ઞાનગંગા સ્કૂલના વિદ્યાર્થીઓ છે. જેથી શ્રેષ્ઠ શાળામાં પ્રવેશ મેળવવા ઇચ્છુક માતા-પિતાએ પોતાના સંતાનના નીચેના ડોક્યુમેન્ટસ સાથે રૂબરૂ સ્કૂલ ઓફિસનો સંપર્ક કરવાનો રહેશે….
૧). વિધાર્થીનું આધારકાર્ડ
૨). વિદ્યાર્થીના પાસપોર્ટ ફોટા
ધોરણ 9 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ખાસ ધોરણ 10 જ્ઞાનગંગા સ્કૂલમાં શરૂ થઈ ગયું છે. એડમિશન મેળવવા માંગતા તમામ વિદ્યાર્થીઓએ તાત્કાલિક સ્કૂલનો સંપર્ક કરવો….