વાંકાનેર વિસ્તારમાં ગ્રુપ ઓફ શ્રમસિદ્ધિના બિઝનેસ માટે તાત્કાલિક અનુભવી એકાઉન્ટની ભરતી કરવાની હોય, જેથી મિરેકલ સોફ્ટવેરના જાણકાર અને ઓછામાં ઓછો 3 વર્ષનો એકાઉન્ટ તરીકે અનુભવ ધરાવતા ઉમેદવારોએ નીચે આપેલ નંબર પોતાની રેઝ્યુમ/વિગતો ફક્ત વ્હોટસએપ કરવાની રહેશે….
સમય : સવારે 7:30 થી 12:30 & સાંજે 4:30 થી 7:30 સુધી…
પગાર : 15 થી 20 હજાર સુધી…
માત્ર વિગત WhatsApp કરવી (ફોન કરવો નહિં…)