મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકના શરીર સબંધિત ગુનામાં સંડોવાયેલ આરોપી વિશાલભાઈ વેલજીભાઈ આલ (ઉ.વ. 24, રહે. શક્ત શનાળા, મોરબી) તથા વાંકાનેર તાલુકા પોલીસ મથકના પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ આરોપી જુબેરભાઈ બસીરભાઈ સમાં (ઉ.વ. 25, રહે.રાજકોટ) સામે પોલીસ દ્વારા પાસા દરખાસ્ત તૈયાર થઈ હોય જે મોરબી જિલ્લા કલેકટર દ્વારા મંજુર કરાતા પોલીસે બંન્ને ઇસમોને પાસા તળે સુરત તથા વડોદરા જેલ હવાલે કરાયા છે….

વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KlqoemtgsSIAK5xYyiGe47