Wednesday, January 14, 2026
More
    Homeપ્રમોશન આર્ટિકલGrand Opening : વાંકાનેર શહેર ખાતે આવતીકાલે કૃષ્ણમ્ ક્લિનિક & હોમિયો કેરનો...

    Grand Opening : વાંકાનેર શહેર ખાતે આવતીકાલે કૃષ્ણમ્ ક્લિનિક & હોમિયો કેરનો શુભારંભ….

    વાંકાનેર વિસ્તારની આરોગ્ય સેવામાં વધારા સાથે ડો. એમ. વી. મુંધવાના નવા ક્લિનિકનો આવતીકાલથી ભવ્ય શુભારંભ….

    વાંકાનેર વિસ્તારમાં દિનપ્રતિદિન આરોગ્ય સેવાઓમાં વધારો થઇ રહ્યો છે, ત્યારે શહેરના નવા બસ સ્ટેન્ડ સામે આવતીકાલે ડો. એમ. વી. મુંધવાના કૃષ્ણમ્ ક્લિનિક & હોમિયો કેરનો ભવ્ય શુભારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે આ ભવ્ય ઉદ્ઘાટન સમારોહમાં તમામ સ્નેહીજનોને પધારવા ભાવભર્યુ આમંત્રણ આપવામાં આવ્યું છે….
      ડો. એમ. વી. મુંધવા
                                          ડો. એમ. વી. મુંધવા

    • ભવ્ય ઉદ્ઘાટન સમારોહ •

    તારીખ : 06-11-2024, બુધવાર
    સમય : સવારે 9 વાગ્યાથી આપના આગમન સુધી…

     કૃષ્ણમ્ ક્લિનિક & હોમિયો કેર 

    ડો. મિલાપ જોષી આંખની હોસ્પિટલ નીચે, બસ સ્ટેન્ડ સામે, રાજકોટ રોડ, વાંકાનેર

    મો. 95582 49498

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!