
વાંકાનેરની તિથવા જીલ્લા પંચાયત બેઠકના સદસ્ય હફીઝાબેન ઈસ્માઈલભાઈ બાદી દ્વારા પોતાના વિસ્તારમાં ગ્રાન્ટ ફાળવણી કરી નવી કલાવડી તથા અરણીટીંબા ગ્રામ પંચાયતને કચરાના વ્યાવસ્થાપન માટે મીની ટ્રેકટર તેમજ નવી કલાવડી, પ્રતાપગઢ, પીપળીયા રાજ, વાલાસણ, અરણીટીંબા ગામ ખાતે નાગરિકોને ઘરેલું કચરાના નિકાલ માટે કચરા ટોપલીની ફાળવણી કરવામાં આવી હતી….




