Thursday, September 19, 2024
More
    Homeપ્રમોશન આર્ટિકલઆપના ઘર તથા ઓફિસને મહેકાવો દેશની નંબર વન ઝેડ બ્લેક અગરબત્તીથી, વેપારી...

    આપના ઘર તથા ઓફિસને મહેકાવો દેશની નંબર વન ઝેડ બ્લેક અગરબત્તીથી, વેપારી મિત્રોને ખરીદી મુજબ સાસણગીર પિકનિક સાથે શ્યોર ગિફ્ટ બિલકુલ ફ્રી….

    વેપારી મિત્રો માટે ખરીદી મુજબ કંપની તરફથી એક શ્યોર ગિફ્ટ બિલકુલ ફ્રી : વાંકાનેરના ઓથોરાઇઝ ડિલર પીંડાર સેલ્સ તરફથી સાસણ ગીર પિકનિક ટિકિટ ફ્રી….

    દેશની નંબર વન અને તદ્દન નવી લોંગ લિસ્ટીંગ ખુશ્બુ આપતી ઝેડ બ્લેક કંપનીની અગરબત્તીની તમામ વેરાયટીઓ હવે આપણાં વાંકાનેર શહેરમાં દરેક સ્ટોર પર ઉપલબ્ધ થઇ ચૂકી છે, ત્યારે કંપની દ્વારા પોતાના રિટેલ તથા હોલસેલ વેપારી મિત્રો માટે ધમાકેદાર ઓફર લોન્ચ કરવામાં આવી છે, જેમાં વેપારીઓને ખરીદી મુજબ કંપની તરફથી શ્યોર ગિફ્ટ સાથે છેલ્લા 13 વર્ષથી વાંકાનેરના ઓથોરાઇઝ ડિલર એવા પીંડાર સેલ્સ તરફથી રૂ. 14,999 (ફક્ત ટીકીટ) તથા 24,999 (ફુલ પેકેજ) ની ખરીદી પર સાસણગીર પિકનિક ટિકિટ આપવામાં આવી રહી છે….

    કહેવાય છે ને કે દિલથી અર્પણ કરેલ દરેક વસ્તુ અને પ્રાથના ઈશ્વર સ્વિકાર કરતા હોય છે, જેથી હવે આપની પ્રાથનાને ઈશ્વરની વધુ નજીક પહોંચાડવા માટે ઝેડ બ્લેક અગરબત્તી દ્વારા સર્વશ્રેષ્ઠ ખુશ્બુ સાથેની અઢળક વેરાયટીઓ બજારમાં મુકવામાં આવી છે, જે મેળવવા માટે આપની નજીકના દરેક સ્ટોર પર આજે જ પહોંચી અને મેળવો વિશ્વસનીય ઝેડ બ્લેક અગરબત્તી

    ઝેડબ્લેક કંપનીની રૂ. 5 થી 1200 સુધીની રેન્જમાં અગરબત્તીની અઢળક વેરાયટીઓનો ડેમો જોવા માટે આજે જ પધારો…

     Zed Black Agarbatti 

    • ઓથોરાઇઝ ડિલર •

    પીંડાર સેલ્સ-વાંકાનેર

    સિટી સ્ટેશન રોડ, ગ્રીન ચોક, વાંકાનેર 

    મો. 97126 20031
    મો. 94089 48647

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!