Thursday, November 26, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર શહેર ભાજપ યુવા મોરચાના નવનિયુક્ત હોદ્દેદારો અને કારોબારી સભ્યોની નિમણૂક કરાઈ....

    વાંકાનેર શહેર ભાજપ યુવા મોરચાના નવનિયુક્ત હોદ્દેદારો અને કારોબારી સભ્યોની નિમણૂક કરાઈ….

    ભારતીય જનતા પાર્ટી (ભાજપ) મોરબી જિલ્લા દ્વારા સંગઠનાત્મક માળખાને વધુ મજબૂત બનાવવાના ભાગરૂપે વાંકાનેર શહેર મંડલના યુવા મોરચાના નવા હોદ્દેદારો અને કારોબારી સભ્યોની નિમણૂક કરવામાં આવી છે, જેમાં વાંકાનેર શહેર યુવા મોરચાના નવનિયુક્ત હોદ્દેદારોમાં ઉપપ્રમુખ તરીકે મિલનભાઈ રમેશભાઈ દાદલ, નિરવભાઈ રાજુભાઈ ગોલતર, અને સત્યજીતસિંહ કિરીટસિંહ ઝાલા, મંત્રી તરીકે શનીભાઈ દિલીપભાઈ કારીયા, જયમીનભાઈ વિનેશભાઈ મિયાત્રા, અને અભિષેકભાઈ વિનોદભાઈ ચંદ્રેસા,

    કોષાધ્યક્ષ તરીકે ધવલભાઈ ધર્મેશભાઈ ચૌહાણ તથા કારોબારી સભ્યોમાં સુમીતભાઈ ભરતભાઈ સરવૈયા, વિશ્વરાજસિંહ જયદેવસિંહ ચૌહાણ, અજયભાઈ ધનસીંગભાઈ બરેડીયા, ધર્મેન્દ્રસિંહ મહાવીરસિંહ જેઠવા, કુશભાઈ મનીષભાઈ મહેતા, મિતુલભાઈ નરોતમભાઈ મોરાણીયા, ભાવિકભાઈ લાલુભાઈ ડાંગર, અજીતસિંહ દનુભા જાડેજા, રવિભાઈ અજયભાઈ સોલાણી, હિરેનભાઈ ભરતભાઈ રાઠોડ, અક્ષયભાઈ જયંતિલાલ ચાગલાણી, અને પ્રતિકભાઈ હિતેશભાઈ મારૂનો સમાવેશ કરવામાં આવ્યો છે.

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/GaqmfRRLcAR4hmBSHBv1CQ?mode=gi_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!